“સમજાતું નથી”
રોજ આપણી દિનચર્યા તો ચાલતી રહે છે
પરંતુ સમજાતું નથી કેમ?
રોજ સ્કૂલે અને નોકરીએ જઈ એ છીએ,
પરંતુ સમજાતું નથી કેમ?
ખબર નથી પડતી કે જીવવા માટે નોકરી કરી એ છીએ
કે નોકરી કરવા માટે જીવી એ છીએ
નાનપણમાં બધાનો એક જ પ્રયત્ન
મોટા થઈને શું બનવું છે?
તેનો જવાબ અત્યારે મળ્યો
મોટા થઈને નાના બનવું છે!
————-લીસા સોલંકી, ૧૧ ખ કોમર્સ જે. એન. બાલિકા વિદ્યાલય