“સમજાતું નથી”

રોજ આપણી દિનચર્યા તો ચાલતી રહે છે

પરંતુ સમજાતું નથી કેમ?

 

રોજ સ્કૂલે અને નોકરીએ જઈ એ છીએ,

પરંતુ સમજાતું નથી કેમ?

 

ખબર નથી પડતી કે જીવવા માટે નોકરી કરી એ છીએ

કે નોકરી કરવા માટે જીવી એ છીએ

 

નાનપણમાં બધાનો એક જ પ્રયત્ન

મોટા થઈને શું બનવું છે?

 

તેનો જવાબ અત્યારે મળ્યો

મોટા થઈને નાના બનવું છે!

 

————-લીસા સોલંકી,  ૧૧ ખ  કોમર્સ  જે. એન. બાલિકા વિદ્યાલય