ઉપલ્બ્ધિ સમાચાર સંગ્રહ

 

 

સરસ્વતી કુમારશાળા 1 અંગ્રેજી ભાષાના શિક્ષણમાં અગ્રેસર

ગુજરાતી માધ્યમ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ કેળવવાના હેતુ સહ, અમદાવાદ યુનિવર્સિટી તથા નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે  એક પાયલોટ  પ્રોજેક્ટ,  “માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી” (MGUA)  શરૂ કરવામાં આવેલ છે...

ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શેઠ એ. એચ. સરસ્વતી વિદ્યાલયની જીત

  ધ્રુવ એજ્યુકેશન , મણીનગર , અમદાવાદ ખાતે તારીખ ૧૨/૦૯/૨૦૧૮ નારોજ યોજાયેલા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં એસ.વી.એસ. કક્ષાએ આપણી શેઠ એ. એચ. સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ કૃષિ અને જૈવિક ખેતી (વિભાગ-૧) અને ગાણિતિક મોડલ (વિભાગ-૫) માં ભાગ લીધો હતો...

જે. એન. બાલિકાની હેન્ડબોલની ટીમનો વિજય

  ૧૯ વર્ષથી નીચેની વયના ખેલાડી માટેની શાળાકીય રમત-ગમતની હેન્ડ-બોલ પ્રતિયોગિતામાં જે.એન. બાલિકા વિદ્યાલયની ટીમ અમદાવાદ જિલ્લામાં પ્રથમ વિજેતા જાહેર થઈ છે. રમતની ફાઇનલ મેચમાં શાળાની ટીમે દીવાન-બલ્લુભાઈ શાળાની ટીમ પર ૧-૦ થી વિજય મેળવ્યો. આ ઉપરાંત...

જીલ્લા કલામહાકુંભમાં જે. એન. બાલિકા વિદ્યાલયનો વિજય

  કલામહાકુંભ  ૨૦૧૮-૧૯ માં આપણી જે. એન. બાલિકા વિદ્યાલયના સંગીત વૃંદે સંગીત શિક્ષક જયંતભાઈ ના માર્ગદર્શન હેઠળ સમુહગીત તથા લગ્નગીત એમ બે શ્રેણીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી આગળ પ્રદેશ કક્ષા માં ઉમેદવારી નોંધાવી છે. સૌને અભિનંદન અને શુભકામનાઓ...

રાષ્ટ્રભાષા વક્તૃત્વ સ્પર્ધામાં વિજય

  જે. એન. બાલિકા વિદ્યાલયની છાત્રા ઠક્કર દ્રષ્ટી ગઇ તારીખ ૨૮ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ગુજરાત પ્રાંતિય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વ્યક્તિગત પારિતોષિક મેળવી, તથા શાળા માટે ફરતી ટ્રોફી જીતી માનો છવાઇ ગઇ. દ્રષ્ટી તથા તેના...