સરસ્વતી નાગરિક સમાજ

સરસ્વતી વિદ્યામંડળના પૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન. સરસ્વતી નાગરિક સમાજ અનૌપચારિક રીતે સન ૧૯૫૬-૫૭થી કાર્યરત છે. અરસપરસ વિચારોની આપ-લે ઉપરાંત નાગરિક સમાજના સભ્ય જુદા-જુદા જૂથ બનાવી વિદ્યામંડળ તથા સામાન્ય જનતાને ઉપયોગી પ્રવૃત્તિ કરે છે.

સરસ્વતી નાગરિક સમાજ વિષે વધુ માહિતી માટે સંપર્ક કરો –

વ્હોટ્સઅપ – +91-9638448800

ઈ-મેઈલ : [email protected]

This website stores cookies on your computer. These cookies are used to provide a more personalized experience and to track your whereabouts around our website in compliance with the European General Data Protection Regulation. If you decide to to opt-out of any future tracking, a cookie will be setup in your browser to remember this choice for one year.

Accept or Deny