આપણા સંગીત વૃંદની એક વધુ ઉપલબ્ધી! ગઇ તારીખ ૮ ઓગસ્ટ તથા ૧૩ ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચે જીલ્લા કક્ષાનો કલા મહાકુંભ ૨૦૧૭, રવિશંકર રાવળ કલાભવન, અમદાવાદમાં યોજાઇ ગયો. ગુજરાત સરકારના રમતગત, યુવા સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં જે. એન. બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ એ સોલો ગીત, સમૂહ ગાન તથા સુગમ સંગીત પ્રતિયોગિતામાં ભાગ લીધો. શાળાની કુમારી અર્પિતા પરમારે સોલો ગીત કક્ષામાં પ્રથમ […]