સરસ્વતી કુમારશાળા-૧નો રમતોત્સવ

સરસ્વતી કુમારશાળા-૧નો રમતોત્સવ

  સરસ્વતી કુમારશાળા-૧નો વર્ષ ૨૦૧૭-૧૮નો વાર્ષિક રમતોત્સવ  ગઇ તારીખ ૧૫ ડિસેમ્બરે યોજાયો હતો. રમતોત્સવના  મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય કક્ષાના કબડ્ડી ખેલાડી, સ્પોર્ટ્સ ઑથોરીટી ઑફ ગુજરાતમાં રેફરી, સ્કાઉટ-માસ્ટર તથા બીજી અનેક રીતે રમત-ગમત સાથે સંકળાયેલ એવા શ્રી બાબુભાઈ સોલંકી હતા. તેમની સાથે વિદ્યા મંડળના મંત્રી શ્રી જ્યોતીન્દ્રભાઈએ તથા સરસ્વતી કુમારશાળા-૨ના આચાર્યા શ્રી મીતાબેને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રમતોત્સવની શરૂઆત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થઇ […]

Read Me

મુ. શ્રી જશીબહેન – શતાબ્દી વંદના

મુ. શ્રી જશીબહેન – શતાબ્દી વંદના

  તા. ૧૮ નવેમ્બર ૨૦૧૭ના રોજ સરસ્વતી વિદ્યામંડળના વડીલ મુ.શ્રી જશીબહેન નાયકનો ૯૯મો જન્મદિવસ સરસ્વતી પરિવારે આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવ્યો. મુ.શ્રી જશીબહેન જીવનના ૯૯ વર્ષ પૂરા કરી ૧૦૦ વર્ષે પ્રવેશ કરે તે ઘટના સરસ્વતી વિદ્યામંડળ માટે એક યાદગાર પ્રસંગે છે. જશીબહેન શતાબ્દી વંદના કાર્યક્રમમાં સરસ્વતી વિદ્યામંડળના ટ્રસ્ટી મંડળ, સંચાલન મંડળના સભ્યો, પૂર્વ આચાર્યો, શિક્ષકો, સારસ્વતો અને સમગ્ર સારસ્વત પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની […]

Read Me

જે. એન. બાલિકા વિદ્યાલયની અમદાવાદની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી

જે. એન. બાલિકા વિદ્યાલયની અમદાવાદની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી

  ગુજરાત સરકારે સરસ્વતી વિદ્યા મંડળની શાળા  જે. એન. બાલિકા વિદ્યાલયની પસંદગી શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ માટે અમદાવાદની શ્રેષ્ઠ શાળા તરીકે કરી છે. આ અંગેનું પ્રમાણપત્ર રૂ. ૧,૦૦,૦૦૦/- ના પારિતોષિક સાથે અમદાવાદ જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી નવનીતભાઇ મહેતાએ વિદ્યા મંડળના મંત્રી  શ્રી જ્યોતિન્દ્રભાઇ દવે તથા આચાર્ય શ્રી હેતલબેન શાસ્ત્રીને અમદાવાદ જીલ્લા શિક્ષણ કાર્યાલયમાં યોજાયેલ સમારંભમાં તારીખ ૨૮-૧૧-૨૦૧૭ના રોજ અર્પણ કર્યું હતું. આ પુરસ્કાર એક ગૌરવપૂર્ણ સન્માન […]

Read Me