ઠક્કર દષ્ટિ ( ધોરણ -૧૧ ક )
જે.એન.બાલિકા વિદ્યાલય
જે. એન. બાલિકા વિદ્યાલયની છાત્રા ઠક્કર દ્રષ્ટી ગઇ તારીખ ૨૮ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ગુજરાત પ્રાંતિય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વ્યક્તિગત પારિતોષિક મેળવી, તથા શાળા માટે ફરતી ટ્રોફી જીતી માનો છવાઇ ગઇ. દ્રષ્ટી તથા તેના શિક્ષક શ્રી જયંતભાઇ નાયકને ખૂબ-ખૂબ અભિનંદન. શ્રી જયંતભાઇ નાયકે આ વર્ષે અમદાવાદ શહેરમાં સૌથી વધું વિદ્યાર્થીઓની નોંધણી રાષ્ટ્રભાષા પરીક્ષા માટે કરી. તેમની આ સિધ્ધી બદલ તેમને “અરવિંદ […]
જે એન બાલિકા વિદ્યાલયે પોતાના વર્ગ-૧૨ના વિદ્યાર્થીઓને તારીખ ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ના રોજ વિનીત વિદાય સમારંભ યોજી વિદાય આપી. સમારંભમાં લગભગ ૧૩૫ વિદ્યાર્થીએ ભાગ લીધો. સમારંભનાં મુખ્ય અતિથિ અમદાવાદ શહેરનાં જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી નવનીતભાઇ મહેતા હતાં. તેઓ શ્રીએ પોતાના પ્રાસંગિક પ્રવર્ચનમાં વિદાય લેતી બાલિકાઓને વિશ્વાસ આપ્યો કે આજના યુગમાં સ્ત્રી માટે દરેક ક્ષેત્રનાં દ્વાર ખુલ્લાં છે અને સ્ત્રી ધારે તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી […]