જે. એન બાલિકાના વિદ્યાર્થીઓની શૈક્ષણિક મુલાકાત

 

આપણી જે. એન. બાલિકા વિદ્યાલયના ધોરણ 10 ના 25 વિધાર્થીઓએ 13જૂનના રોજ સ્થાપ્ત્ય કલાને નિહાળવા માટે વિષય શિક્ષક શ્રી વનિતાબેન અને શ્રી જયેશભાઈ સાથે હઠીસિગના દેરા ની શેક્ષણિક મુલાકાત લીધી હતી.