શૈક્ષણિક શિબિર, ૨૦૨૨

inaugaration
moments_2
Ravi_tripathi
IM joshi
jayandrasinh_jadav
sukhdev_patel
umakant_rajguru
manjita_vanzara
jyotindra_dave
sajubha_zala
haribhai_chaudhari
vanitaben_vachhani
chetana_raval
umakan_rajguru_1
music 2
music 1
felicitation_1
felicitation_2
moments_1
moments_4
moments_3
Inauguration

સરસ્વતી વિદ્યામંડળ સંચાલિત શાળાઓનાં કર્મયોગી ભાઇ- બહેનોનું વ્યક્તિત્વ વિક્સે અને રોજીંદા શૈક્ષણિક કાર્યોમાં સતત નવા અભિગમો કેળવાય તે હેતુને ધ્યાનમાં રાખી દર વર્ષે  શૈક્ષણિક શિબિરનું આયોજન કરવામાં આવેછે. આ વર્ષે  શિક્ષકોની શિબિરનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ પૉલિટેકનિક, સેકટર‌- ૨૨, તારીખ :‌‌- ,,૯ મે ૨૦૨૨ ના રોજ   કરવામાં આવ્યુ હતું. પ્રસ્તુત છે, શિબિરનો વિસ્તૃત  અહેવાલ