ગઈ તારીખ ૨૪ જુલાઇ ૨૦૨૩ના દિવસે સંસ્થાના વિદ્યાર્થીઓ માટે એક નાના પરંતુ આધૂનિક 3D પ્રિન્ટરનું ઇન્સ્ટોલેશન સંસ્થાના શ્રી કલ્પેશભાઇ તથા શ્રી ભૃગેશભાઇએ કર્યું. આશરે ૮” X ૮” X ૮” ની ક્ષમતા વાળું આ પ્રિન્ટર સંસ્થાને શ્રી અશ્વિનભાઇ પંચાલના સહયોગથી મળ્યું છે. ઇન્સ્ટોલેશન. માટે બોસ્ટન, યુ.એસ.એ.ની શાળાના વિદ્યાર્થી રાહિલ પરીખની મદદ વિડિયો કોન્ફરન્સ દ્વારા મળી. તેમણે પ્રિન્ટરના સંચલનમાં પણ મદદ કરવાની તૈયારી દર્શાવી છે. સૌ મિત્રોનો સંસ્થા […]