૭૦મો પ્રજાસત્તાક દિન- ૨૬/૦૧/૨૦૧૯
૨૬ જાન્યુઆરી ૨૦૧૯ ના દિવસે ડૉ.રઘુભાઇ નાયક શિક્ષણ સંકુલમાં આવેલ બધી જ શાળાઓએ સાથે મળીને ૭૦મો
પ્રજાસત્તાક દિન ઉજવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે , શાળાના ભૂતપૂર્વ સારસ્વત અને ગુજરાતના જાણીતા રીટાયર્ડ
Dy.S.P. શ્રી તરુણભાઇ બારોટ પધાર્યા હતા. આ કાર્યક્રમમાં સરસ્વતી વિદ્યામંડળ તેમજ બધીજ શાળાનાં બધાજ કર્મચારીઓ હાજર
રહ્યા હતાં. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ જાગે એ હેતુસર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.