સરસ્વતી કુમારશાળા 1 અંગ્રેજી ભાષાના શિક્ષણમાં અગ્રેસર

સરસ્વતી કુમારશાળા 1 અંગ્રેજી ભાષાના શિક્ષણમાં  અગ્રેસર

ગુજરાતી માધ્યમ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ કેળવવાના હેતુ સહ, અમદાવાદ યુનિવર્સિટી તથા નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે  એક પાયલોટ  પ્રોજેક્ટ,  “માધ્યમ ગુજરાતી ઉત્તમ અંગ્રેજી” (MGUA)  શરૂ કરવામાં આવેલ છે. ગુજરાતની આશરે 38 સ્કૂલને આવરી લેતા આ પ્રોજેક્ટનું ધ્યેય ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતાં શ્રેણી -6,7 તથા 8 ના વિદ્યાર્થીમિત્રોને અંગ્રેજી ભાષા સઘન રીતે, રુચિકર પદ્ધતિથી શીખવવાનું છે.  ત્રણ વર્ષના MGUA પ્રોજેક્ટના […]

Read Me

ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં શેઠ એ. એચ. સરસ્વતી વિદ્યાલયની જીત

ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં  શેઠ એ. એચ. સરસ્વતી વિદ્યાલયની જીત

  ધ્રુવ એજ્યુકેશન , મણીનગર , અમદાવાદ ખાતે તારીખ ૧૨/૦૯/૨૦૧૮ નારોજ યોજાયેલા ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં એસ.વી.એસ. કક્ષાએ આપણી શેઠ એ. એચ. સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ કૃષિ અને જૈવિક ખેતી (વિભાગ-૧) અને ગાણિતિક મોડલ (વિભાગ-૫) માં ભાગ લીધો હતો , જેમાં  વિભાગ-૧ ની કૃતિ પ્રથમ નંબરે પસંદ થયેલ છે. વિજેતા વિદ્યાર્થીઓ તથા તેમના માર્ગદર્શક-શિક્ષકને અભિનંદન

Read Me

જે. એન. બાલિકાની હેન્ડબોલની ટીમનો વિજય

જે. એન. બાલિકાની હેન્ડબોલની ટીમનો વિજય

  ૧૯ વર્ષથી નીચેની વયના ખેલાડી માટેની શાળાકીય રમત-ગમતની હેન્ડ-બોલ પ્રતિયોગિતામાં જે.એન. બાલિકા વિદ્યાલયની ટીમ અમદાવાદ જિલ્લામાં પ્રથમ વિજેતા જાહેર થઈ છે. રમતની ફાઇનલ મેચમાં શાળાની ટીમે દીવાન-બલ્લુભાઈ શાળાની ટીમ પર ૧-૦ થી વિજય મેળવ્યો. આ ઉપરાંત શાળાની ૮ બાલિકા રાજ્યકક્ષાની ટીમ માટે પસંદ થઇ છે. વિજેતા ટીમના ખેલાડી, વ્યાયામ શિક્ષક શોભનાબેન પટેલ તથા માર્ગદર્શક નરેશભાઈ પટેલને અભિનંદન .

Read Me

જીલ્લા કલામહાકુંભમાં જે. એન. બાલિકા વિદ્યાલયનો વિજય

જીલ્લા કલામહાકુંભમાં જે. એન. બાલિકા વિદ્યાલયનો વિજય

  કલામહાકુંભ  ૨૦૧૮-૧૯ માં આપણી જે. એન. બાલિકા વિદ્યાલયના સંગીત વૃંદે સંગીત શિક્ષક જયંતભાઈ ના માર્ગદર્શન હેઠળ સમુહગીત તથા લગ્નગીત એમ બે શ્રેણીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી આગળ પ્રદેશ કક્ષા માં ઉમેદવારી નોંધાવી છે. સૌને અભિનંદન અને શુભકામનાઓ.

Read Me

રાષ્ટ્રભાષા વક્તૃત્વ સ્પર્ધામાં વિજય

રાષ્ટ્રભાષા વક્તૃત્વ સ્પર્ધામાં વિજય

  જે. એન. બાલિકા વિદ્યાલયની છાત્રા ઠક્કર દ્રષ્ટી ગઇ તારીખ ૨૮ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ગુજરાત પ્રાંતિય રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વ્યક્તિગત પારિતોષિક મેળવી, તથા શાળા માટે ફરતી ટ્રોફી જીતી માનો છવાઇ ગઇ. દ્રષ્ટી તથા તેના શિક્ષક શ્રી જયંતભાઇ નાયકને ખૂબ-ખૂબ અભિનંદન. શ્રી જયંતભાઇ નાયકે આ વર્ષે અમદાવાદ શહેરમાં સૌથી વધું વિદ્યાર્થીઓની નોંધણી  રાષ્ટ્રભાષા પરીક્ષા માટે કરી. તેમની આ સિધ્ધી બદલ તેમને “અરવિંદ […]

Read Me

જે. એન. બાલિકા વિદ્યાલયની અમદાવાદની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી

જે. એન. બાલિકા વિદ્યાલયની અમદાવાદની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી

  ગુજરાત સરકારે સરસ્વતી વિદ્યા મંડળની શાળા  જે. એન. બાલિકા વિદ્યાલયની પસંદગી શૈક્ષણિક વર્ષ ૨૦૧૭-૧૮ માટે અમદાવાદની શ્રેષ્ઠ શાળા તરીકે કરી છે. આ અંગેનું પ્રમાણપત્ર રૂ. ૧,૦૦,૦૦૦/- ના પારિતોષિક સાથે અમદાવાદ જીલ્લા શિક્ષણ અધિકારી શ્રી નવનીતભાઇ મહેતાએ વિદ્યા મંડળના મંત્રી  શ્રી જ્યોતિન્દ્રભાઇ દવે તથા આચાર્ય શ્રી હેતલબેન શાસ્ત્રીને અમદાવાદ જીલ્લા શિક્ષણ કાર્યાલયમાં યોજાયેલ સમારંભમાં તારીખ ૨૮-૧૧-૨૦૧૭ના રોજ અર્પણ કર્યું હતું. આ પુરસ્કાર એક ગૌરવપૂર્ણ સન્માન […]

Read Me

વિજ્ઞાન – ગણિત મેળામાં બેવડી જીત

વિજ્ઞાન – ગણિત મેળામાં બેવડી જીત

  જે. એન. બાલિકા વિદ્યાલયના વિદ્યાર્થીઓને GCERT, DIET અને DEO ના ઉપક્રમે તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ જય સોમનાથ શાળા મણિનગરમાં યોજાઈ ગયેલા ૭માં સ્તરના  શાળા વિકાસ સંકુલ વિજ્ઞાન તથા ગણિત મેળામાં બેવડી સફળતા મળી. શ્રી કલ્પેશભાઇ પટેલના માર્ગ દર્શન હેઠળ ધોરણ-૧૧ (વિજ્ઞાન પ્રવાહ)ના સચી ગજ્જર તથા ઉપેશા ભાવસારને વિભાગ -૪ ( વાહન-વ્યવહાર તથા પ્રત્યાયન)માં પ્રથમ સ્થાન મળ્યું જયારે શ્રી હેમરાજભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ધોરણ-૧૦ના પાયલ […]

Read Me

અર્પિતાની વિજય કૂચ

અર્પિતાની વિજય કૂચ

  જે. એન. બાલિકા વિદ્યાલયની ધોરણ ૧૧ની વિદ્યાર્થી અર્પિતા પરમારે પોતાની વિજય કૂચ ચાલુ રાખી છે. ગયા ઓગસ્ટની ૧૩મી તારીખે જીલ્લા કક્ષાના કલા મહા-કુંભની સોલો-ગીત સ્પર્ધા જીત્યા બાદ અર્પિતાએ પિરાણા ખાતે ૨ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ યોજાયેલ પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં પણ સોલો-ગીત વિભાગમાં  પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ વિજય પછી અર્પિતા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પહોંચી ગઇ છે. અર્પિતાના આ વિજય માટે  તેની શાળા તથા વિદ્યા મંડળ […]

Read Me

જે. એન. બાલિકા વિદ્યાલય જીતે છે વકતૃત્વ તથા પ્રશ્નોત્તરી સ્પર્ધા!

જે. એન. બાલિકા વિદ્યાલય જીતે છે વકતૃત્વ તથા પ્રશ્નોત્તરી સ્પર્ધા!

      જે. એન. બાલિકા વિદ્યાલયની બાલિકાઓ ગઇ તારીખ ૧ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ શ્રી સરદાર પટેલ સેવા સમાજ, અમદાવાદના ઉપક્રમે યોજોયેલ વકતૃત્વ તથા જ્ઞાન કૌશલ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં પાંચ વ્યક્તિગત ઇનામ તથા સર્વશ્રેષ્ઠ શાળા માટેની ફરતી ટ્રોફી જીતીને સ્પર્ધા પર છવાઈ ગઈ. જે. એન. બાલિકા વિદ્યાલય તથા સરસ્વતી વિદ્યા મંડળ આ ઉપલબ્ધિ માટે ગૌરવ અનુભવે છે. આપણા ધોરણ ૧૧ના વિદ્યાર્થી દ્રષ્ટી ઠક્કર તથા પ્રતીક્ષા […]

Read Me

કલગીમાં વધુ એક પીંછું!

કલગીમાં વધુ એક પીંછું!

આપણા સંગીત વૃંદની એક વધુ ઉપલબ્ધી! ગઇ તારીખ ૮ ઓગસ્ટ તથા ૧૩ ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચે જીલ્લા કક્ષાનો કલા મહાકુંભ ૨૦૧૭, રવિશંકર રાવળ કલાભવન, અમદાવાદમાં યોજાઇ ગયો. ગુજરાત સરકારના રમતગત, યુવા સેવા  તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં જે. એન. બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ એ સોલો ગીત, સમૂહ ગાન તથા સુગમ સંગીત પ્રતિયોગિતામાં ભાગ લીધો.     શાળાની કુમારી અર્પિતા પરમારે સોલો ગીત કક્ષામાં પ્રથમ […]

Read Me