સરસ્વતી નાગરિક સમાજ
સરસ્વતી વિદ્યામંડળના પૂર્વ વિદ્યાર્થીઓનું સંગઠન. સરસ્વતી નાગરિક સમાજ અનૌપચારિક રીતે સન ૧૯૫૬-૫૭થી કાર્યરત છે. અરસપરસ વિચારોની આપ-લે ઉપરાંત નાગરિક સમાજના સભ્ય જુદા-જુદા જૂથ બનાવી વિદ્યામંડળ તથા સામાન્ય જનતાને ઉપયોગી પ્રવૃત્તિ કરે છે.
સરસ્વતી નાગરિક સમાજ વિષે વધુ માહિતી માટે સંપર્ક કરો –
વ્હોટ્સઅપ – +91-9638448800
ઈ-મેઈલ : [email protected]