શ્રેણી 9, 10, 11, તથા 12 – વર્ષ 2020-21 માટે સુધારેલ અભ્યાસક્રમ

ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મળેલ નિર્દેશ અનુસાર પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ શૈક્ષણિક વર્ષ 2020-21 પૂરતું શ્રેણી 9, 10, 11,  તથા 12ના કેટલાક વિષયના અભ્યાસક્રમમાં ફેરફાર કરાયો છે. આ ફેરફારની વિગત જાણવા માટે નીચેના કોષ્ટકમાં જે-તે વિષય પર ક્લિક કરો.

નોંધ :

  • આ ફેરફાર માત્ર શૈક્ષણિક વર્ષ 2020-21 પૂરતો મર્યાદિત છે.
  • કોષ્ટકમાં દર્શાવ્યા સિવાયના વિષય માટે અભ્યાસક્રમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
  • કોષ્ટકમાં દર્શાવેલ માહિતી બોર્ડ તરફથી જાન્યુઆરી 2021 સુધીના નિર્દેશ મુજબ છે અને બોર્ડ તેમાં ફેરફાર કરી શકે છે.

 

શ્રેણી 9
(Standard 9)
શ્રેણી 10
(Standard 10)
શ્રેણી11
(Standard 11)
શ્રેણી 12
(Standard 12)
અંગ્રેજી (English)અંગ્રેજી (English)અંગ્રેજી (English)અંગ્રેજી (English)
કમ્પ્યુટર (Computer)કમ્પ્યુટર (Computer)અર્થશાસ્ત્ર (Economics)અર્થશાસ્ત્ર (Economics)
ગણિત (Math)ગણિત (Math)આાંકડાશાસ્ત્ર (Statistics)આંકડાશાસ્ત્ર (Statistics)
ગુજરાતી (Gujarati)ગુજરાતી (Gujarati)કમ્પ્યુટર (Computer)કમ્પ્યુટર (Computer)
ચિત્ર (Drawing)વિજ્ઞાન (Science)ગુજરાતી (Gujarati)ગણિત (Math)
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)શારીરિક શિક્ષણ (Physical Education)નામાના મૂળતત્વો (Book Keeping and Accountancy)ગુજરાતી (Gujarati)
શારીરિક શિક્ષણ (Physical Education)સંસ્કૃત (Sanskrit)મનોવિજ્ઞાન (Psychology)જીવવિજ્ઞાન (Biology)
સંગીત (Music)સામજિક વિજ્ઞાન (Social Science)વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન (Commercial Organization)નામાના મૂળતત્વો (Book Keeping and Accountancy)
સંસ્કૃત (Sanskrit)હિન્દી (Hindi)સમાજશાસ્ત્ર (Sociology)ભૌતિકવિજ્ઞાન (Physics)
સામાજિક વિજ્ઞાન (Social Science)સંસ્કૃત (Sanskrit)મનોવિજ્ઞાન (Psychology)
હિન્દી (Hindi)રસાયણશાસ્ત્ર (Chemistry)
વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન (Business Organisation and Management)
સમાજશાસ્ત્ર (Sociology)
સંસ્કૃત (Sanskrit)